દરેક સંબંધની શરૂઆત આપણને કોઈની કોઈ વાત પસંદ પડે ત્યાંથી થાય અને એકબીજા સાથે જોડાયા બાદ ધીમે ધીમે આપણે ઈચ્છીએ કે સાથેનું પાત્ર આપણા મુજબ ઢળે... કેટલું અસંગત?! છતાં, સામાજિક સંબંધો મોટે ભાગે આમ જ બનતા રહે છે...

કોઈને આપણા મુજબ ઢાળતા પહેલા કે પછી કોઈના માટે ઢળતા પહેલા એમને જરા આવનારી પરિસ્થિતિ વિશે નાનકડી ઝાંખી કરાવીને પૂછી જોઈએ તો કે એમને ગમશે કે કેમ?

નવા વર્ષની નવી-નક્કોર કવિતા તમને તો ગમશે જ એ મને ખબર છે.. મને લખશો તો મને પણ ગમશે.. ???
-
-
-
https://swatisjournal.com/gujarati-poetry-tane-gamshe/

#swatisjournal #poetry #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #gujaratipoem #indianwriter #indiblogger

Gujarati Poem by Swati Joshi : 111295470

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now