પુરુષ વધારે ઈમોશનલ હોય છે સ્ત્રી કરતા,

ફરક એટલો છે કે એ ખોટું રડીને બતાવતો નથી !!

Gujarati Blog by Er.Bhargav Joshi અડિયલ : 111295419
Ekta 4 years ago

Right bhargav.bss comparison ni jrur ny feeling to bnne ma chhe j

... 4 years ago

મોટા ભાઇ તમારી વાત સાચી હશે ને છે હું માનુ છું પણ આપણા નિજી અનુભવ ને બીજા સાથે સરખાવી બીજા ની અવગણના ન કરાય... ??

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

આલોચના કરે એનાથી મને કોઈ વાંધો નથી મિત્ર... પણ આજ સુધી લોકો ને ઘરનું રાચરચીલું જ દેખાય છે..કોઈ ને પાયા નથી દેખાતા...એટલે સ્ત્રી ની સહનશક્તિ પર મને કોઈ એતરાજ નથી. ક્યારેક ઘરના એ વડીલ પુરુષ ની વ્યથા જોઈ લેજો જે કોઈને કેહતો નથી પણ એના વર્તનમાં ઝળકે છે. મારું આ વાક્ય અનુભવ આધારે જ બોલું છું. કારણ કે મે મારા પિતા ને જોયા છે અને હાલ એ જવાબદારી જ્યારે મે લીધી છે ત્યારે મને સમજાય છે કે એક પુરુષ નું જીવન કેવું છે.. બધા જ સાહિત્યકાર અને ખુશામત લેખકો એ ક્યારેક જ જોઈ શકે છે ..

... 4 years ago

DEAR Er Bhargav Joshi JI મારી કોમેન્ટ ને તમે તમારી પોસ્ટ ની આલોચના રૂપે નહી જોવો તેવી મને આશા છે.... ???

... 4 years ago

આભાર તમન્ના જી સત્ય તો સત્ય છે જ...??? હું તો માત્ર એટલું જ માનું કે કોઇપણ સ્ત્રી વિષે કાઇ પણ કહેતા પહેલા આપણા ઘરમા માં અને બહેને કેવું જીવન વ્યતીત કર્યું છે તે જોઈ લેવું પડે...?

Tinu Rathod _તમન્ના_ 4 years ago

ખૂબ ખૂબ આભાર... ACT.. એક સ્ત્રીની લાગણીને આટલી ભાવનાત્મક રીતે રજૂ કરવા માટે... ???

... 4 years ago

આભાર... it's true... @dipu & @ekta ??? bye the way dear ekta don't call me sir call me ACT

D S Dipu શબ્દો નો સાથ 4 years ago

ખુબ જ સરસ રીતે સમજાવ્યું...એક દમ સાચી વાત

Ekta 4 years ago

Khub j saras explain kryu sir tme

... 4 years ago

( શરૂ ) ? મા ઇજ્જત રાખવા એણે કડવા ઘૂંટ પીધાં છે... એવા તો ઘણા કિસ્સા હોય છે જેમા સ્ત્રીએ પોતા ના આંસુ ક્યારેય કોઈ ને નથી બતાવ્યા... હા માન્યું કે પુરુષ એકાંત મા રડે છે હું ય જાણું છું... પણ પુરુષ જેટલુ સહન નથી કરતો જેટલું સ્ત્રી હંમેશા સહન કરે છે.... હું આપની વાત થી પુરો તો નહી પણ થોડો ઘણો સહેમત છું... તો ય છેલ્લે એટલું કહીશ કે... સ્ત્રી એ શકિત ની સાથે જ સહનશક્તિ નુ રુપ છે... ACT

... 4 years ago

આંસુઓ ની કોઈ કીંમત નથી હોતી પણ ટપકે છેને ત્યારે હીરા થી પણ વધારે ચમકે છે. દરેક વ્યક્તિ ક્યારેક ક્યારેક ક્યાક ને ક્યાંક એકાંત મા રડે જ છે આંસુ ની કીમત એ સ્ત્રી ને પુછજો જ્યારે તમને જન્મ આપતા વેળાએ થયેલા દર્દ મા ટપકાયેલા પણ સહન કરીનેય કોઈને કહ્યું નહી હોય કે હુ રડું છું. આંસુ ની કીમત એ સ્ત્રી ને પુછ્યુ જો જેણે આજીવન માતાપિતા ની સેવા કરી અચાનક કોઇ અજાણ્યા સાથે જીવન ગુજારવા પોતાના માબાપને છોડયા છે. આંસુ ની કીમત એ છોકરી ને પુછજો જે બળાત્કાર નો શિકાર બની હોય છતા માતાપિતા ની સમાજ ? ( આગળ )

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

એ તો સમય અને પરિસ્થિતિ ઉપર નિર્ભર કરે છે..

Bhumi Polara 4 years ago

સ્ત્રી જેટલુ પુરુષ સહન પણ ના કરી શકે ,,,

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

નાનું અમથું. ...

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

બધા માટે ખોટું પણ નથી..??

Tinu Rathod _તમન્ના_ 4 years ago

જડશે જડશે... બસ વિશ્વાસ અપાવવાની અને વિશ્વાસ કરવાની જરૂર છે..

Jainish Dudhat JD 4 years ago

Ahiya to mahabharat nu yuddh ramay gayu 6. ?????????? #comment_no_dhaglo

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

એવા ખૂણા અને ખભા જડતા નથી દી...જ્યાં એક પુરુષ રડી શકે..

Narendra Parmar 4 years ago

१००% आपकी बात सही है ।

Varsha Shah 4 years ago

બધા માટે સાચું નથી

D S Dipu શબ્દો નો સાથ 4 years ago

સાચી વાત દીદી...

Tinu Rathod _તમન્ના_ 4 years ago

એનો મતલબ એ નથી કે પુરુષો લગણીશીલ નથી. પણ એ લાગણી ના બતાવવામાં ક્યારેક એનો પુરુષ હોવાનો અહમ તો ક્યારેક હું તુટી જઈશ તો સામેવાળી વ્યક્તિ પણ તુટી જશે એ વિચારોને કારણે એ પોતાની લાગણી વ્યક્ત નથી કરી શકતો..

Ekta 4 years ago

I am not agree with you.women are emotional more than men nd it's reality.they tears comes when someone don't understand her emotions.

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આમા સાચું ખોટું કોણ એ તો ના કહી શકાય... પણ બંને પોતાની જગ્યા પર સાચા છે. સ્ત્રી પણ બધાની સામે નથી રડતી. જ્યારે એને સામેવાળો વ્યક્તિ પોતાનો હોવાનો એહસાસ થાય છે. એને એની પર વિશ્વાસ આવે ત્યારે તે પોતાનું મન એની આગળ રડીને હળવું કરે છે. એમાં એ કોઈને ઈમોશનલ બ્લેકમેલ નથી કરતી પણ એને એ એહસાસ થાય છે કે સામેવાળા વ્યક્તિ મારી લાગણીને સમજી શકશે એટલે એ રડીને કે જીદ કરીને પોતાની લાગણી વ્યક્ત કરે છે.

Sarika 4 years ago

હમમ એ સાચું કહ્યું

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

સ્ત્રી એ લાગણીઓ વ્યક્ત કરે છે અને દુનિયા એનાથી હમદર્દી જતાવે છે.. પણ પુરુષો એ જાહેરમાં વ્યક્ત કરી નથી શકતો..

Vidya 4 years ago

સ્ત્રી ખોટુ નહી રડતી .......

Sarika 4 years ago

એમને પણ હદય આપ્યું છે

Bhavesh 4 years ago

સ્ત્રી કે પુરુષ બધા લાગણીના તાતણે બંધાયેલ હોય જ છે .. પણ એ હકીકત છે પુરૂષ જાહેર માં વ્યકત કરતાં ડરે જયારે સ્ત્રી રડીને હળવી થઈ નવી આશા સાથે ફરી રેડી થઈ જાય છે..

Sarika 4 years ago

એવું ના હોય....એમને પણ જોઈ શકીએ છીએ

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

બેશક ....બસ...તમે જોઈ નથી શકતા...

Sarika 4 years ago

લાગણી જેવું હોય છે..???

Parmar Geeta 4 years ago

તમે પુરુષો પહાડ જેવા છો તો સ્ત્રી ની લાગણીઓ ખોટી છે એવું ના કહી શકાય એક સ્ત્રી ત્યારે જ રડતી હોય છે જ્યારે તેનું હૈયું ભરાઈ જાય.. જ્યારે કોઈ તેને સમજવા મા અસમર્થ હોય..

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

મેં ફક્ત પુરુષ ની લાગણીઓ વ્યક્ત કરી...સ્ત્રી ની લાગણીઓ તો બધા કહે છે ..

Sarika 4 years ago

સ્ત્રી ની એક બાળ હઠ હોય છે...જે પુરુષ સમજી સકતો નથી

Parmar Geeta 4 years ago

હા પણ તમે એમ કહ્યું કે સ્ત્રી ખોટું રડે છે.. સ્ત્રી નું હૈયું પુરુષો જેવું નથી હોતું.. એનું હૈયું જ્યારે ભરાઈ જાય ત્યારે એની આંખોમાં આંસુ આવી જાય છે..

Sarika 4 years ago

સ્ત્રી પાગલ નથી કે એમ જ રડે

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

એમાં તો ઘણા કારણો હોય છે એમાં હઠ સૌથી વધારે જવાબદાર છે..

Sarika 4 years ago

સ્ત્રી ને રડવા માં હાથ કોનો હોય છે..???

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

સ્ત્રી દરીયો છે તો પુરૂષ પહાડ છે.. દરીયા મા વિશાળતા હોવા છતા ભરતી ઓટ આવ્યા કરે.. એટલે સ્ત્રી પોતાની ભાવના બતાવી શકે.. જયારે પુરૂષ પોતે જ લાવા નો બનેલ હોય એટલે ગમે તે પરિસ્થિતિ માં પણ અડગ રહે..એવું લાગે બાકી દરીયા ના મોજાથી પહાડ પણ ધોવાઈ જાય છે

Parmar Geeta 4 years ago

હું આ વાત સાથે સહમત નથી હા સ્ત્રી રડે છે પણ એ ખોટું રડતી નથી પુરુષ જ્યારે અંદર થી ભાંગી પડે છે ત્યારે એને એક સ્ત્રી જ સંભાળતી હોય છે..

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

વિચારો નહિ વિદ્યા જી..

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

સ્ત્રી એ ગમે ત્યાં રડી શકે છે ...વેદના વ્યક્ત કરી શકે છે પણ પુરુષ દરેક જગ્યા પર રડી નથી શકતો..કહી નથી શકતો..

D S Dipu શબ્દો નો સાથ 4 years ago

તો કેવા શું માગે છે સ્ત્રી ખોટુ રડે...

Sarika 4 years ago

કેમ સ્ત્રી ખોટું રડે....એમ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now