રહી જાય છે આપની યાદ તમારા ગયા પછી,
શું સંભળાય છે મારો સાદ તમારા ગયા પછી?
ભણકારા નથી એ રવ જે તમને સંભળાય છે,
આ દિલ કરે છે અંતરનાદ તમારા ગયા પછી.

ભાવેશ પરમાર. "આર્યમ્"

Gujarati Poem by Parmar Bhavesh : 111294700

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now