"કદમ" અટકી ગયા જયારે અમે પહોચ્યા "બજારમાં" ,
"વેચાઈ" રહ્યા હતા "સંબંધ" ,
ખુલ્લે આમ "વ્યાપારમાં".

ધ્રુજતા હોઠો એ અમે પૂછ્યું:
" શું કીમત છે સંબંધની ?"

દુકાનદારે કહ્યું : કયો લેશો ?
"બેટાનો" આપું , કે "પિતાનો" ?
"બહેનનો", કે "ભાઈના" ? કયો લેશો ?

"માણસાઈનો" આપું કે "પ્રેમનો" આપું ?
"માં" નો આપું કે "વિશ્વાસનો" ?કયો આપું?

બોલો તો ખરા , "ચુપચાપ" ઉભા છો ,
કંઈક "બોલો" તો ખરા!

"મેં ડરીને" પૂછ્યું : "દોસ્તનો સંબંધ" ?

દુકાનદાર "ભીની આંખોથી" બોલ્યો:

"સંસાર" આ "સંબંધ"પર જ તો "ટકેલો" છે,
"માફ કરજો" !
આ "સંબંધ" બિલકુલ નથી ,

આનું કોઈ "મુલ્ય" લગાવી નથી શક્યુ ,
પણ
જે દિવસે આ "વેચાઈ" જશે ,
એ દિવસે આ "સંસાર ઉજ્જડ" થઈ જશે.

આ રચના મારા સૌ "સ્નેહી-મિત્રોને અર્પણ" છે.

સારૂ છે , "પાંપણનું કફન" છે ,

નહીંતર આ "આંખમાં" ઘણું બધું "દફન" છે!

Gujarati Poem by Mahesh Vegad : 111292930

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now