લોક જુદા, ભાર એના એ જ છે,
શ્વાસ જુદા, સાર એના એ જ છે...

રંગજીવનના ભલે જુદા હતા,
મૃત્યુના આકાર એના એ જ છે...

Gujarati Good Morning by Dharmesh Vala : 111291400

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now