તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
હું કહું છું જિંદગી ધોવાય છે...

યાદ તારી ઉરમાં માતી નથી
એટલે તો આંખથી છલકાય છે...

આપના દર્શનની ખૂબી શું કહું,
દિલના દસ કોઠામાં દીવા થાય છે...

Gujarati Good Morning by Dharmesh Vala : 111291394

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now