પળ‌ ઉપર પક્કડ નથી
ને તો યે
જિંદગી ભર અક્કડ છોડતો નથી ,

વાહ રે તું માણસ .!!

☀️સુપ્રભાત☀️

Gujarati Quotes by Falguni Shah : 111291337
Falguni Shah 4 years ago

..તે અક્કડ એટલે શું ????

Fenil 4 years ago

પણ અક્કડ થોડી જરૂરી છે બાકી સીધા તો તાડ ના ઝાડ પણ હોય છે

VVVVV 4 years ago

અને એજ માણસ પાસે.....અક્કડ.... દૂર કરવાની અક્કલ પણ છે...?

Falguni Shah 4 years ago

એકદમ સાચી વાત છે..?

VVVVV 4 years ago

માણસ પાસે અક્કડ સિવાય બીજું કસું જ નથી....??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now