આંખ જ્યારે મારી ને તમારી મળી ગયેલી,
શરમની મારી ત્યારે એ નીચે ઢળી ગયેલી.
અમારા ઈશારા ભલે ન સમજાયા તમને,
પ્રતીતિ પ્રેમની તો પ્રથમ દ્રષ્ટિ જ કળી ગયેલી.



ભાવેશ પરમાર.  "આર્યમ્"

Gujarati Poem by Parmar Bhavesh : 111290343

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now