મારી દરેક સવાર તારા અવાજ સાથે થાય,
અને દરેક રાત તારા નામ સાથે હોય,
આ આયખું પણ ટૂંકું પડે છે તારી સાથે જીવવમાં
મારો દરેક જનમ બસ તારી સાથે હોય !!!

#કેપ્ટન @શ્યામ

Gujarati Blog by Nirav Patel SHYAM : 111289846
Nirav Patel SHYAM 4 years ago

હતી એક રાત એવી કે બસ એની જ વાત હતી, વાતોમાં પણ એ, સપનામાં પણ એ, યાદોમાં પણ એ, આજે સમય છે, એ છે, બસ એની સાથેની વાતો નથી !!!

Khyati Maniyar 4 years ago

મારી રાત શરૂ થાય તારી સાથે સવાર પણ પડે તારી સાથે જ એ અહેસાસ એટલો તો મીઠો છે, તું ના હોય સાથ તોય અનુભૂતિ તો તારી જ થાય.... ખ્યાતિ 'સિદ્ધયતિ'

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now