સરસ નજારો છે મારા શહેરનો..
દરિયાને ધારે સુરતના સહારે...
મનમાં ઉઠે નવી તરંગ પ્રભાતે..
હીરાને પારખું જાણે...
કાપડમાં તો દુનિયા જાણે...
સુરત મારુ લોકો વખાણે...
હીરાજડિત વસ્તુઓથી ઓરખાવે..

Gujarati Hiku by Gayatri Patel : 111289485

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now