શું લખું શું લખું ની થાય રોજ ગડમથલ વિચારો અે કાપી આજે લાંબી દડમજલ ! વિચારો નુ ખાતર નાખી રાહ જુવે વિચારો વિચારો અે આજ હંફાવ્યા છે વિચારો ! કંઇક નાનકડો પણ ઉગશે જરૂર વિચાર કૂંપળ ની માફક ફૂટશે કુમળો એક વિચાર ! વિચારો ના વસવાટ થી શબ્દો ઉગશે અપાર ને પછી કાગળ પર ઉતરશે ગઝલ બની ને વિચાર !

Gujarati Poem by Amita Patel : 111289167
Kamlesh 4 years ago

વાહ!!! ખુબ સરસ રચના અમિતાજી

Amita Patel 4 years ago

વિચાર માં વિચારો કે વિચરો વિચાર માં.. વિચારો નુ ભાથું લઈને ફરો વિચારમાં

Jay _fire_feelings_ 4 years ago

વિચારું છું કે વિચાર વિચાર વિચારે પછી વિચાર ને વિચારતા કરી વિચારવા દઈ વિચાર ને વિચારમાં જ વિચારી લઉં તો...???

Amita Patel 4 years ago

So sweet of you dear ❤️??

Abbas khan 4 years ago

Good morning..amita ji..?

Nidhi_Nanhi_Kalam_ 4 years ago

Likes thi koi toper nathi hotu...tamara badha jeva genius thi j inspiration male 6...♥♥♥

Amita Patel 4 years ago

Thanks nidhi. ??? મને તો આજે ટૉપર ની કોમેન્ટ મળી ગઈ . આજ મેં ઉપર..આસમાન નીચે ..

Amita Patel 4 years ago

Thank You Bhargav ☺️

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

વાહ....ખૂબ..સુંદર...શબ્દો નું સંયોજન...???

Amita Patel 4 years ago

Thank you ?. Good morning Abbasji

Abbas khan 4 years ago

વાહ અમિતા જી ખૂબ સુંદર રચના ....????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now