નહોતું પડવું તારા પ્રેમમાં છતાં પડી ગઈ,
તારા આવવાથી મને દુનિયાની બધી ખુશીઓ મળી ગઈ,
પહેલા હતું મારા જીવનમાં ઘોર અંધારું,
તારા આગમને ભરી દીધું એમાં અજવાળું,
તારા પ્રેમનું કરું છું એવી રીતે જતન,
જાણે તારો પ્રેમ જ છે, મારું કોઈ અનમોલ રતન,
તુ રહે છે હંમેશા મારી યાદોમાં,
તારા પ્રેમના અહેસાસ થી જ ખુશ છું હું મારા જીવનમાં,
જો મળશે તારો સાથ તો,
જીવનમાં હંમેશા રહીશું સંગાથ..

Gujarati Blog by Sujal B. Patel : 111288481

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now