Gujarati Shayri status by Rupal Patel on 13-Nov-2019 10:10pm

આતો લખાય જાય છે દર્દ થોડું શાયરીઓની વચ્ચે,
બાકી લોકો મને આજેય મારી મુસ્કાનથી જ ઓળખે છે​.

paresh patel 8 month ago

Ok muskan hu to nam j muskan padi dayis ho

Rupal Patel 9 month ago

હા, અમે તો કાયમ હસતા રહીયે...

Anand 9 month ago

વાહહહ !! જમાવટ છે.. ??

Rupal Patel 9 month ago

હા એ જ તો

Er Bhargav Joshi 9 month ago

એ જ બરોબર છે... દર્દ બધાને દેખાડાય નહિ..

View More   Gujarati Shayri Status | Gujarati Jokes