ચડી ગઈ છે કેવી મહોબતની મસ્તી!
નજર જ્યાં કરું ત્યાં તારી જ હસ્તી!!

હવે તો મજા ડૂબવામાં જ આવે!
પ્રણયસાગરે મેં ઝૂકાવી છે કશ્તી!!

કહે જો તું છાતી ચીરીને બતાવું!
હ્રદયમાં વસાવી છે તારી જ વસ્તી!!

આ દિલ પર હવે તારો જ હક છે!
ફાવે તો રહેજે નથી જબરજસ્તી!!

Gujarati Shayri by Anand : 111287550
Anand 4 years ago

Thank you sangita ji ??

Anand 4 years ago

Thank you geeta ji ?

Parmar Geeta 4 years ago

વાહ ક્યાં બાત હૈ.. ✍️??

Anand 4 years ago

Thank you vidya ji ??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now