સુકા હોઠોથી જ થાય છે મીઠી વાતો ,
સાહેબ....
બાકી તરસ બુઝાય તો,...
શબ્દો અને માનવી બંને બદલાય જાય છે.

Gujarati Blog by Vidya : 111287537
Bhavik Bid 4 years ago

ખુબજ સરસ

Harsh Parmar 4 years ago

Loko ne badlta var na lgae Jnaab Loko to bas matlab thi matlab rakhe che

Vidya 4 years ago

Khub saras kalpesh ji.........

Vasani Kalpesh 4 years ago

અભાવ હોય તો જ માણસને સાચો અહેસાસ થાય છે, તરસ છિપાઈ ગયા પછી પાણીની કયાં કિંમત થાય છે? કલ્પેશ 'મીત'

Anand 4 years ago

Right vidya ji ???

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

પાણી જ ન આપીએ તો..???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now