Pravin Parmar 4 years ago

ખુબ જ સરસ ?

D S Dipu શબ્દો નો સાથ 4 years ago

આંખો અમથી કયાં વરસી હતી,, એ તો નજરથી નજર મળી હતી.. એક નજર ભળી હતી ત્યા આંખો મારી સહેજ અમથી ઢળી હતી!!

Abbas khan 4 years ago

વાહ નિધિ જી જોરદાર..??

Pritesh PatelBhuva 4 years ago

વા...વા... નિધિ..!!

कलम की स्याही 4 years ago

વરસવા કરતા તરસવાની મઝા કંઈક જુદી છે, કોઈની યાદમાં ગરજવાની મઝા કંઈક જુદી છે, અમે તો સુક્કા રણમાં પણ શોધવા નીકળ્યા ગુલાબ, વ્હાલ રાખી વરસવાની મઝા કંઈક જુદી છે !!!

Nidhi_Nanhi_Kalam_ 4 years ago

વ્હાલ અને વેદનાની વચ્ચે ટૂંકી છે જિંદગી...Nidhi જીવી જાણે એની જ મુકમ્મલ છે જિંદગી !!!

Nidhi_Nanhi_Kalam_ 4 years ago

કોણે કહ્યું...અધૂરી પ્રીત એક સજા છે ???Nidhi અપૂર્ણતા માં પણ પૂર્ણતાની એક અલગ જ મજા છે !!!

Hemant Parmar 4 years ago

na baha, na bhitar raha, anmole tha wo moti jo nano ka koro pay atka raha !

Abbas khan 4 years ago

કંઇક વહાલની તો કંઇક વેદનાની છે વાત, વિરહની વ્યથામાં છે ટુંકી મુલાકાત.. ક્યારેક દિવસ વીતી જાય છે બંધ આંખે, તો ક્યારેક ખુલી આંખે ગુજારવી પડે છે રાત

कलम की स्याही 4 years ago

તરસ આ આંખોમાં પણ હતી, એને મનભરી ને જોવાની, એમની સાથે બેસીને એમની જ વાતો સાંભળ્યા કરવાની, કિનારા સુધી પહોંચ્યાને તો'ય તરસ્યા રહી ગયા નયન, હજુ પણ દિલમાં આશ છે એની આંખોના દરિયામાં ડૂબકી મારવાની !!

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

આજે એ આવે તો કહીશ કે તને મળી લે...બસ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now