Gujarati Good Morning status by Ghanshyam Patel on 10-Nov-2019 09:37am

ઝાડનું એકેય પાન
હવે ક્યાંથી હલે,

તેં ખુલ્લાં વાળ બાંધ્યા,
ત્યારથી હવા રિસાણી છે.

View More   Gujarati Good Morning Status | Gujarati Jokes