વહેલી સવારે ફ્લાવર પાર્ક માં મળતા પ્રેમીઓ,,,
અને ઠંડી હવા ની લહેરખીઓ વચ્ચે,,

જાણે સોનામાં સુગંધ ભળી,,
મારી વાહલી,, પાળી પર બેસીને,,
ચા પીતાં મળી...!!!
Jay Patel...

Gujarati Blog by Jay _fire_feelings_ : 111284708
Sujal B. Patel 4 years ago

એવું છે એમ ને..તો તો વાર લાગે...

Jay _fire_feelings_ 4 years ago

ઈ કંટાળે એમ નથી,, બીજાને કંટાળો ચડાવડાવે એમ છે...

Sujal B. Patel 4 years ago

તો જવાબ ના આપે ત્યાં સુધી જવાબ માંગો ક્યારેક તો કંટાળી ને આપશે જ???

Jay _fire_feelings_ 4 years ago

એમ તો કવ છું હું...

Sujal B. Patel 4 years ago

બહુ ખોટું કર્યું હો... જવાબ તો આપવો જોઇએ..

Jay _fire_feelings_ 4 years ago

ડેન્જર પસંદ કરવાના બે ફાયદા છે,,, એક તો એ ક્યાંય પોસાય નય,, ને બીજું.. મને પણ શાંતિ રહે કે ગમે ત્યાં કાંઈ પ્રોબ્લેમ હશે તો એ જાતે બધડાંટી બોલાવી દેશે... ?????

Jay _fire_feelings_ 4 years ago

એમાં એવું છે ને jd ભૈ,,, કે મને એની સિવાય કોઈની એ બીક નથી લાગતી બોલો...

Jainish Dudhat JD 4 years ago

Tamne aavi danger vastu j gami ???? Interesting ho...

Jay _fire_feelings_ 4 years ago

ખરેખર ડેન્જર છે યાર એનું કાંઈ નક્કી નય.. ??

Jainish Dudhat JD 4 years ago

Khay lejo ek vaar methipaak... ??

Jay _fire_feelings_ 4 years ago

ખતરનાક છે યાર,,, મને ઢીબી નાખે તો.. ??????

Jainish Dudhat JD 4 years ago

Ek vaar kahi to jovo... Sayad tamari j raah joine betha hoy evu pan bane

Jay _fire_feelings_ 4 years ago

વિચાર તો એવો જ છે,, પણ વિચાર થોડા કોઈ દિ સાચાં પડે

Jay _fire_feelings_ 4 years ago

મેં પણ એને એવું જ કિધેલું,,, તો એણે કઈ જવાબ માં કીધું જ નહીં બોલો...!!!

Jainish Dudhat JD 4 years ago

Toh pa6i karo shree ganesh.... ??????

Sujal B. Patel 4 years ago

બહુ કરી હો...

Jay _fire_feelings_ 4 years ago

હવે એવું જાણતાં આવડતું હોય તો તો ક્યાં કઈ વાંધો જ હતો.... શું તમે પણ યાર...

Jay _fire_feelings_ 4 years ago

અમે બાળપણ નાં મિત્રો છીએ,,, એટલે તૈયારી કરવાની શું જરૂર.. ??????

Sujal B. Patel 4 years ago

તો એની મરજી પણ જાણી લો..એમાં શું..

Jay _fire_feelings_ 4 years ago

તો પછી,,, નાકરું મારું કર્યું કાંઈ થોડું થાય...???

Jainish Dudhat JD 4 years ago

Full taiyari 6 ne tamari ???

Sujal B. Patel 4 years ago

હા એ પણ છે..

Jay _fire_feelings_ 4 years ago

એ song તો રોજ ગાઉ જ છું,,, મેં દેખું તેરી ફોટો,,,, સો સો બાર કુડી,, ???

Jainish Dudhat JD 4 years ago

Next time photo paadi lejo etle problem solve....

Jay _fire_feelings_ 4 years ago

હું તો ઉતાવળ રાખું,,, પણ એની મરજી હોય તો ને...!!!

Jay _fire_feelings_ 4 years ago

આમ હસી ને શર્માઓ છો શું યાર...!!

Jay _fire_feelings_ 4 years ago

ધન્યવાદ સંગીતા જી,, ?

Jay _fire_feelings_ 4 years ago

હું પહોંચ્યો ત્યાં તો ચા ખતમ થઈ ગઈ હતી...

Jay _fire_feelings_ 4 years ago

દુર્લભ એટલે,,બોવ જ હોં,, jd ભૈ..

Jay _fire_feelings_ 4 years ago

નાં ભૈ નાં,, એવું બને તો તો સારું જ ને,,!!

Sujal B. Patel 4 years ago

તો હવે જલ્દી કરો.. નહીંતર ક્યાંક તમે રાહ જોતા ના રહી જાવ..

Jay _fire_feelings_ 4 years ago

બસ આવી જ વાત છે,, જુઓ ને...!!!

Jay _fire_feelings_ 4 years ago

આભાર narendra ji,, ?

Jay _fire_feelings_ 4 years ago

નાં હવે,,, એવું બને તો તો સારું જ ને...

Sangita Behal 4 years ago

Waah kya baat hi ??

Jignasha Parmar 4 years ago

Ohh...vahh..??? p6i company aapi k nai cha pivama...??☕☕

Jainish Dudhat JD 4 years ago

Abhinandan durlabh darshan mate....

______ 4 years ago

Wah...kalpana hakikat ma fervai??

Shweta Parmar 4 years ago

ઓહહહો શું વાત છે... ???

Sujal B. Patel 4 years ago

ઓહો તો મળી ગયા એમ ને ???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now