હું યાદ કરું તમને તો દોડી ને આવજો
પડે તમારી જરૂર તો દોડી ને આવજો !

ગાયબ તો એમ થાવ છો,
જાણે વાદળ પાછળ છુપાયેલ ચાંદ
હું સાદ પાડું તમને તો દોડી ને આવજો !


:- પ્રિય ધૂળજી ને માલકિન તરફ થી પ્રેમપત્ર?

Gujarati Funny by Amita Patel : 111284317
Kamlesh 4 years ago

હા હા હા... ગજબ

હરિ... 4 years ago

Ohh. Ok... હવે સમજાઈ ગ્યું ????

Amita Patel 4 years ago

?? અબ્બાસ જી

Amita Patel 4 years ago

Thank You shefali.. mara vati jaldi clarify karva badal

Amita Patel 4 years ago

Harita.. કામવાળા ઓ ને શેઠાણી કહે છે.. પહેલાં કામવાળા ના નામ ધુલજી ને વાલજી એવા જ રહેતાં

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

વાહ.... વાહ....??????

Shefali 4 years ago

કામવાળો હરી..

Shefali 4 years ago

??? જોરદાર

હરિ... 4 years ago

પ્રિય ને માલકીન

હરિ... 4 years ago

સરસ.. @amita di.. એ કોણ..??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now