Shefali 4 years ago

ખૂબ ખૂબ આભાર યોગેશ એક સાથે બહુ બધી પોસ્ટ ને લાઈક આપવા બદલ..

Shefali 4 years ago

હા એવું જ..

મંજય 4 years ago

મૂંગી લાગણીઓ..

Nitu 4 years ago

Vah di~ mast?

Shefali 4 years ago

આભાર samer ભાઈ

Samer Patel 4 years ago

Dil ke Aerma aanshu o me behe geye

Shefali 4 years ago

Thnx વિશાખા જી

Shefali 4 years ago

શુભ બપોર મોહન ભાઈ

મોહનભાઈ આનંદ 4 years ago

શુભ સવાર નમસ્કાર

Shefali 4 years ago

આભાર બિપીન ભાઇ

Shefali 4 years ago

શુભ બપોર મોહન ભાઈ

મોહનભાઈ આનંદ 4 years ago

બપોરે ની સલામ...

Shefali 4 years ago

Thank u Suresh ji

Shefali 4 years ago

Thnx Rajendrasinh ji

Rupal Patel 4 years ago

વાહ દી.. મસ્ત

મોહનભાઈ આનંદ 4 years ago

વાહ વાહ.. અદભુત શબ્દો

Shefali 4 years ago

વાહ મોહન ભાઈ.. ને ઉલેચી દઉં સઘળી ઉર્મિઓ મારી, થોડા ખરા પાણીના સાનિધ્યમાં..

મોહનભાઈ આનંદ 4 years ago

લાવ ને વહી જાઉં, અશ્રુઓ બની ને, પલકો પર શ્યામ રંગની, સમીપ માં;

મોહનભાઈ આનંદ 4 years ago

વાહ વાહ..સરસ શેફાલી અને શ્વેતા ની ઉક્તિ

Shefali 4 years ago

વાહ શ્વેતા.. કહેવાય છે એને ઉર્મીઓની વાણી, લાવે છે એને એ હૃદયમાંથી તાણી..

Shweta Parmar 4 years ago

"આમ જુઓ તો આંસુ એ તો પાણી જેવું પાણી... સુખ નું છે કે દુખ નું એ તો કોઈ શક્યું ના જાણી...

Shweta Parmar 4 years ago

વાહ જોરદાર દી... ?

Shefali 4 years ago

જોરદાર અબ્બાસ ભાઈ... કોઈ સમજી નથી શકતું ત્યારેજ સર્જાય છે આંખોમાં આંસુનું સામ્રાજ્ય, કમબખ્ત દિલ અને આંખ વચ્ચે ગજબનું છે અા સાયુજ્ય..

Abbas khan 4 years ago

વાહ ..વાહ...✍✍શેફાલી જી.. આંખો ના આંસુ ને કોઈ સમજી નથી શકતું દિલ હોય છતાં દિલાસો કોઈ આપી નથી શકતું ! ભીની પાંપણ નિશાની હોય છે કોઈકનાં ભરપૂર પ્રેમની......

Shefali 4 years ago

આભાર રોહિત.. વાહ

હરિ... 4 years ago

વાહહહ... બોવ જ મસ્ત.. @didu.. વાહ.. @bhai...મસ્ત.. ??

ધબકાર... 4 years ago

Wah... અટકે એટલે જ એ અમી બની વસી ગયું છે, દિલનો તારા ધબકાર બની એ જીવી ગયું છે. જય શ્રી કૃષ્ણ...

Shefali 4 years ago

આભાર એસીપી

Shefali 4 years ago

આભાર tinu

Shefali 4 years ago

જોરદાર મોહન ભાઈ

Shefali 4 years ago

આભાર સરિકા

મોહનભાઈ આનંદ 4 years ago

અહો! વિસ્મય ભાવ, ઊર્મિમાં ઝરણ, કોઈ અટકી ગયું , પલકો મા બની રણ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now