#અનુભવ

ખુશીઓનું માપ નથી હોતું,
ખુશી તો એટલી જ હોય છે
જેટલી તમે માણી શકો..

ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ.....મજા નથી આવતી,
અને
ઘણી વખત પાંચ સેકન્ડ
હાથ પર બેઠેલું
પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.

Gujarati Romance by Vishal Patel : 111283530

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now