ઘણી વખત અમુક વસ્તુ અધૂરી જ સારી લાગે છે.
જેમકે ચાની પ્યાલી, એક મુલાકાત કે પછી કોઈ સંબંધ.

જોઈએ આ સ્ટોરીમાં શું અધૂરું રહી જાય છે?
ટૂંક સમયમાં માતૃભારતી વિશેષ પર.

#ComingSoon #ShortFilm #Gujarati #Matrubharti #WaghBakariTee #AnamiTheShortFilm

Gujarati Romance by Anami : 111283059
Vasani Kalpesh 4 years ago

પ્રેમ તો અધૂરો જ અખંડ રહે છે, બાકી પૂરો તો પૂરો થઈ જાય છે. કલ્પેશ વાસાણી 'મીત'

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now