" બેબી ની મસ્તી "


દિવસમાં દોડા દોડી,

રમત માં મસ્તી મસ્તી,

રાત પડે એ થાકી જાય,

મીઠી નિંદર લેતી જાય,

સુંદર સપના જોતી જાય,

નાની બેબી પોઢી જાય,

હાશ, હવે સરસ નિંદર આવશે!!,

માં,, દિકરી પોઢી જાય,,,

@ કૌશિક દવે

Gujarati Poem by Kaushik Dave : 111282498

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now