સેંકડો ઝરણાં એક એક કરી
ભેગા મળે ત્યારે સર્જાય સરિતા

અધૂરી ઈચ્છાઓ કાગળ પર
સભા ભરે ત્યારે સર્જાય કવિતા.....

Gujarati Whatsapp-Status by Rupal Patel : 111282095
Vishakha 4 years ago

Kavita vachi chera pr smiat aave te che kavita....

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

એમના હર્દય મહીં એ અમી ઝરણું વહાવે તે છે કવિતા...

Rupal Patel 4 years ago

આભાર દી..

Vishakha 4 years ago

Ne loko sudhi poche ne kamyabi shudhi lai jay tenu name che kavita....

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

ઉર્મિઓ ની એકરસતા ની પાવન કહાની છે કવિતા, શુદ્ધ હર્દય ની ભાવનાઓ ની એક કહાની છે કવિતા..

Rupal Patel 4 years ago

હા તું કે છે એ પણ ખરું.. પણ મને એ ધ્યાન માં ના આવ્યું

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

મને એમ કે લાગણીઓ નું પૂર જે શબ્દો બને ત્યારે કવિતા બને...

Rupal Patel 4 years ago

હા એવું....

VVVVV 4 years ago

आप की हर कविता बहुत खूबसूरत होती है...सुक्रिया तो हमें कहना चाहिए इतनी अच्छी पोस्ट के लिए....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now