પ્રથમ મુલાકાત અમારી,, કઇંક એવી રીતે થઈ,,
કે એને જોતાં જ મનમાં થયું,,,

કાશ,, કે અમે,,
બાળપણમાં પણ મિત્ર બન્યાં હોત...!!!
Jay Patel...

Gujarati Blog by Jay _fire_feelings_ : 111281587
Jay _fire_feelings_ 4 years ago

યાદ શું,,,,, હું તો આ વાત ને જીવું જ છું..

Jay _fire_feelings_ 4 years ago

લઈ એ બાળપણ નાં પળો ને,, ચાલ જરા જીવી લઈએ,, હાથ મેળવી હાથ માં,, બાળપણ ને યુવાની પાસે થી પાછું છીનવી લઈએ..!!

Jay _fire_feelings_ 4 years ago

એ તો છીએ જ દી,, ??

Nidhi_Nanhi_Kalam_ 4 years ago

बचपन था... दोस्ती थी... जिंदगी बेवजह महकती थी...Nidhi गया वो बचपन...अब दोस्त भी कहाँ ??? उन्ही लम्हों में हमारी जिंदगी बसती थी !!!

Vidya 4 years ago

દિલ તો બચ્ચા હૈ જી યાદ રાખવું......???

Tinu Rathod _તમન્ના_ 4 years ago

તો હમણાં પણ મિત્ર બની શકાય છે.... ??

Jay _fire_feelings_ 4 years ago

ઘણી વાર યુવાની અને ઘડપણ પણ હોય...

Jay _fire_feelings_ 4 years ago

જોઈએ હવે તો,,,!!

Jay _fire_feelings_ 4 years ago

Thank you sarika ji ?

Jay _fire_feelings_ 4 years ago

આભાર શેફાલીજી,, ?

Jay _fire_feelings_ 4 years ago

આભાર શ્વેતા જી,, ?

Jay _fire_feelings_ 4 years ago

આભાર અમિતા જી ?

Jay _fire_feelings_ 4 years ago

આભાર સ્નેહા જી,, ?

Vidya 4 years ago

મિત્રો સાથે બાળપણ જ હોય છે.......

લાગણીનું ઝરણું 4 years ago

Lo to have.... Su karso.... Bachpan pachu vado kavito thi.....

Shweta Parmar 4 years ago

વાહ ક્યાં બાત હૈ... ?

D S Dipu શબ્દો નો સાથ 4 years ago

બાળપણ ના એ મિત્રો યાદ છે.. નિશાળ માં કરેલી મસ્તી યાદ છે.. ચાલુ ક્લાસમાં કરેલો શોર યાદ છે.. પછી મળેલો માસ્તર નો ઠપકો યાદ છે.. બસ હવે એ વીતેલી પળ જ યાદ છે... એ મિત્રો જ કયાં હવે પાસે છે..

Sujal B. Patel 4 years ago

વાહ વાહ શુ‌ વાત છે ???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now