વરસાદ પછી તાર પર લટકી રહેલા છેલ્લા ટીપાં ને પૂછી જુઓ એકલાપણુ કોને કહેવાય...

Gujarati Blog by Radhika Kandoriya : 111280905
RJ_Ravi_official 4 years ago

વરસાદ વરસી ગયા પછી નમહમતા ટીપા જ્યારે એકલડા પડતા હોય છે.... તો સીધા પડે છે... પણ જો નીચે પડી ગયા પછી આખા પાણી સાથે એને વિખરવું પડે છે. જરા પૂછજો એ પાણીના ટીપાને કે બધાના સાથે રેવાની કેવી મજા પડે છે.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now