કોઇ પણ પાસે નાં હતું,,
છતાં હોંઠ મલકાંતા હતા,,,

ને આજે ઘણાં સંબંધો ની વચ્ચે પણ,,
ખુબ એકલવાયું લાગે છે...!!!
Jay Patel....

Gujarati Blog by Jay _fire_feelings_ : 111280626
લાગણીનું ઝરણું 4 years ago

નહીંતર hu Mani jat aa khotu che am??????

Jay _fire_feelings_ 4 years ago

કેમ સારું થયું,,, એટલે,,,?? નહીંતર શું થાત...

લાગણીનું ઝરણું 4 years ago

Saru thau avo dialogue na boliya ???

Jay _fire_feelings_ 4 years ago

મારે બધાં જેવો ડાયલોગ નથી મારવો,, કે હું ખોટું નથી બોલતો.. ??

લાગણીનું ઝરણું 4 years ago

આ એકદમ સાચું કહ્યું...

Jay _fire_feelings_ 4 years ago

માન્યું કે તને તારી જ જરૂર નથી,, પણ એકવાર નજર તો કર nidhi,,, તારાં મા રહેનારા પણ તારાં થી દૂર નથી..!!

Nidhi_Nanhi_Kalam_ 4 years ago

યાદોમાં રહુ તો મને ''હું'' જ જડતી નથી... એજ ઠીક છે... Nidhi કેમ કે એમાં મને તારી જરૂર પડતી નથી !!!

Sujal B. Patel 4 years ago

યુદ્ધ ની શરૂઆત તમે જ કરી હતી. વાક યુદ્ધ નુ લખીને

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

આ કંઈ મહાભારત નું મેદાન નથી જે લડી લઉં, ને તમે કોઈ કૌરવ કે કંસ નથી જે હું લડી લઉં... ???????????

Jay _fire_feelings_ 4 years ago

ધન્યવાદ,,, સ્નેહા જી.. ?

Sujal B. Patel 4 years ago

વાહ વાહ વિજયી ભવ. જય ભાઈ

Jay _fire_feelings_ 4 years ago

જય,,, ફકત મારું નામ નથી,, જો કરું હું,,, હવા,,, તો દૂર મારાથી હાર નથી...!!

Sujal B. Patel 4 years ago

અમે કોઈ મુજાતા નહીં. જવાબો આપી શકીશું એટલા આપશુ. બાકી હાર તો અમે પણ નહીં માનતા.

Jay _fire_feelings_ 4 years ago

આભાર અનિલ,, ?

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

તમારા આ વાક યુદ્ધમાં મને નાહક ઢસડી જાવ છો, પછી મારા જવાબો થી અમસ્તાં જ તમે મુંઝાવ છો...

Jay _fire_feelings_ 4 years ago

વધે જો બ્લડપ્રેશર,, થોડું ઉકળવું છે,, કોઈ એક વસ્તુ પણ વધી જાય,, તો પણ આ હોંઠ ને મલકવું છે..!!!

Sujal B. Patel 4 years ago

જરૂર જરૂર ???

Jay _fire_feelings_ 4 years ago

હાજર જવાબો હોતાં નથી,, લાગણીઓ જાતે ગુથાઈ જાય છે,, પૂછી જોવો ભાર્ગવ ને પણ,,, કલમ ને જ વાચા ફુટી જાય છે...!!!

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

BP.. વધી જશે એમના આવવા માત્ર થી ...બાકી બધું ઘટી જશે..?????

Sujal B. Patel 4 years ago

એક તમને અને એક ભાર્ગવ ને ક્યારેય ના પહોંચી શકાય હું કાંઈ પણ કહું તમારા બંને પાસે જવાબ હાજર હોય.

Jay _fire_feelings_ 4 years ago

બોલાવું તારી ભાભી ને પણ,, જો કાંઈ ઘટવા નાં દે,,, કેહજો કે દિલ એ રાખી લે,, ખાલી શ્વાસ પાછો આપી દે...!!!

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

બોલાવી લો ભાભી ને પછી જુવો શું શું ઘટે છે...???

Jay _fire_feelings_ 4 years ago

ઈરાદા ઓ ને આપ્યું છે આસમાન,, ને ધારી લીધી છે ધરતી,,, ઊડવું છે ઘણું દૂર સુધી,,, પણ પાંખ નથી ફફડતી...!!!

Sujal B. Patel 4 years ago

કરશે કરશે જો છે ઈરાદા મજબૂત તો કિસ્મત એ પણ હાથ આગળ કરવો પડશે

Jay _fire_feelings_ 4 years ago

નાં હાર ની પરવાહ છે,, નાં વિખૂટા થવાનાં ડર,, જીવવી છે જિંદગી,, જેવી મળે એવી,, કિસ્મત ને કહો,, જરા હાથ તો આગળ કર...!!!

Sujal B. Patel 4 years ago

ક્યારેક એવું પણ બને.જીવનમા આગળ વધવું પણ બધા સંબંધો સાથે રાખી.હા થોડું મુશ્કેલ છે પણ કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી.

Jay _fire_feelings_ 4 years ago

આગળ વધવાની હોડ માં અમે એટલા દોડીગયા,, જોયું પાછળ ફરી ને,, તો પોતાનાં જ ખોવાઈ ગયાં..

Sujal B. Patel 4 years ago

ભૂલી ન શકાય પણ આજે જો સારુ જીવન જીવવું હોય તો ભૂલી ને આગળ વધવું જરૂરી છે.

Jay _fire_feelings_ 4 years ago

મળે એને તો માણી પણ શકાય,,, જે મંદિરે થી ખાલી હાથ આવે,, એ ને કેમ ભૂલી શકાય...

Sujal B. Patel 4 years ago

જીવનમાં હંમેશા કઈક ઘટવાનું જ છે પણ ઘટે છે તેની ચિંતા છોડી જે મળે એ માણી લેવું.

Jay _fire_feelings_ 4 years ago

છતાં પણ કાંઈક ઘટે છે,, છાનું માનું છાનું માનું ઘણું તૂટે છે...

Jay _fire_feelings_ 4 years ago

ધન્યવાદ સંગીતા જી,, ?

Jay _fire_feelings_ 4 years ago

આભાર વિધ્યા જી.. ?

Sujal B. Patel 4 years ago

અરે એવું નહીં કરવાનું છે છે એમાં મન ભરીને જીવી લેવાનું.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now