ઉત્સાહ અને ઉમંગ ઉગાડી ગઈ આ દિવાળી
એકમેક ના દિલ ના દિવા પ્રગટાવી ગઈ આ દિવાળી !!
જોયા નહોતા વર્ષો થી, કંઇક ચહેરા જાણીતાં;
બસ થોડી વાર માટે ય એની ઝલક દેખાડી ગઈ આ દિવાળી !!
લૂંટો અમાસે આનંદ , પાછળ આવશે જ અજવાળી રાત;
અવિરત આશા ના કિરણો જગાડી ગઈ આ દિવાળી !!

Gujarati Good Evening by Amita Patel : 111280522
Abbas khan 4 years ago

નમસ્તે..? અમિતા જી આપ ના તમામ લેખ માં એક સઁદેશો હોયછે..

Amita Patel 4 years ago

Thank you.. Abbasji.. tame to savar sudhari didhi mari.. hu pan em vanchu chhe ne aam lakhu chhu. Khas vicharya vagar.. jevu aavde evu

Shefali 4 years ago

શુભ લાભ પાંચમ અમિતા

Abbas khan 4 years ago

નહિ અમીતાજી..હું કોઈ લેખક નથી..બસ સારા લેખકો ની રચના વાંચું અને .એમ બી.પર શેર કરું છું...આપના દરરેક લેખ સુંદર અને સમજવા જેવા હોય છે.

Amita Patel 4 years ago

Thank You Tinuji

Amita Patel 4 years ago

Thanks Jay.. happy Diwali

Tinu Rathod _તમન્ના_ 4 years ago

વાહ... અમિતાજી... ખૂબ સુંદર.. ??

Jay _fire_feelings_ 4 years ago

વાહ... સાચી વાત છે... ??

Amita Patel 4 years ago

Thank You Abbasji.. Tamara jevu saras to nathi aavdtu pan sikhiye chhiye

Abbas khan 4 years ago

વાહ અમિતા જી ..બહુજ સુંદર રચના.....?

Amita Patel 4 years ago

Thanks shefali.. Happy labh pancham

Shefali 4 years ago

વાહ વાહ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now