?
શબ્દો ને તો દુનિયા પણ સમજી શકે ...?
પણ જે ભાઈના મૌન ને પણ સમજાય ..!
? ... *એને બહેન કેહવાય* ...
?
લખાય કેમ કાગળ પર પ્રેમને શબ્દોમાં જેનો ..!
પોતાની મુશ્કાન આપી ભાઈના આંસુ હરે ..?
? ... *એને બહેન કહેવાય* ... ?
?
શોધતાં રહીએ આપણે ઈશ્વર ને મંદિરોમાં ...?
પણ
મિત્ર સ્વરૂપે ખુદ જે ભગવાન તમારી સાથે રહે ..!
?... *એને બહેન કેહવાય* ... ?
રડાવી છે ભાઈએ ખૂબ હેરાન કરીને ..?
તો પણ ભાઈને રડતો જોઈ હસાવે ..!
? ... *એને બહેન કહેવાય* ... ?
?
રિસાઇને ભાઈ કરે અબોલા તો પહેલાં આવી મનાવે ..?
વાંક ભલેને ભાઈનો હોય , હમેંશા ભાઈને વિનવે ..!
? ... *એને બહેન કહેવાય* ... ?
?
ચીડાવી છે જેને ભાઈ એ ચોટલો ખેંચી ને ..?
તોય ભાઈ ને લાડ લડાવે ..!
? ... *એને બહેન કહેવાય* ... ?

❤ To All My Lovely Brother's ??

Gujarati Good Morning by Sangita Behal : 111278983
Hardik Boricha 4 years ago

Have tamara bhaio ma hu pan shamel thai gayo

Jay _fire_feelings_ 4 years ago

Happy ભાઈ બીજ,, ??

Anand 4 years ago

Vaah vaah. !! Happy bhai duj.. sangita ji ??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now