પુરૂષ એટલે...
એક એવુ વૃક્ષ કે એને ટહુકાની આસહોય એ પુરૂષ,
તલવાર ઉપર કોતરેલી ફુલની વેલ એટલે પુરુષ,
બાઈકના હાર્ટ આકાર નુ લટકતુ કિચેઈન એટલે પુરૂષ,
પથ્થર ની જેમ રહીને પણ પરીવાર ને પ્રેમ કરે એ પુરૂષ,
પોતાના હજારો કામો માથી થાકી ને આવ્યા પછી પણ ધરે પત્નીના એક મીઠા લહેકા થી સાક સુધારવા બેસી જાય એ પુરૂષ,
ગુલાબ થી સરૂવાત કરી અને ગુલામ બનીને રહી શકે એ પુરૂષ,
ખુલ્લુ અંગારા ભરેલુ ફ્રીઝ સાચવી ને બેસે એ પુરૂષ,
દુર્ગા માતા જેની ઉપર સવાર છે એ સિંહ એટલે પુરૂષ,
સ્ત્રી થી ઉત્પન થઈ ને સ્ત્રી સાથે જેના જીવનનો અંત આવે એ પુરૂષ...

Gujarati Blog by Nandita Pandya : 111275980
Kamlesh 4 years ago

વાહ... અદ્દભુત રચના વાહ... નંદિતાજી

VVVVV 5 years ago

Thanks તો મારે કહેવું જોઈએ....? Thankyou....

Nandita Pandya 5 years ago

Thank you so much??

VVVVV 5 years ago

સારું લાગે છે જ્યારે કોઈ સ્ત્રી પુરુષ વિસે લખે....

Nandita Pandya 5 years ago

એટલે તો આ લખ્યુ છે પુરૂષો ઉપર જો તમેજ તમારી પરિસ્થિતી ને સમજી સકોતો

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

આસાન નથી એક પુરુષ બનવું બેનામ, તૂટીને અંદર થી બહાર મુકુરાવવું પડે છે..

Nandita Pandya 5 years ago

હા બીચાડાવ જ્યા હોય ત્યા લટકતા જ હોય બાઈકના કીચેન ની જેમ

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

વાહ... કોઈએ તો અમને સમજ્યા...?????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now