તારી જ સુગંધ પ્રસરી છે આજ ચારેકોર

શું તે આ પવનને કોઈ લાંચ આપી છે??

-કુંજદીપ

Gujarati Whatsapp-Status by Kinjal Dipesh Pandya : 111274702
Ketan 5 years ago

Le એમાં સુ રડવું આવે...?

હરિ... 5 years ago

Di.. અમે ક્યાં દૂર છે.. બસ એક અવાજ કરો તો હાજર થઇ જઈશુ... આવુ છે ભેગુ...?? હૂ લઇ જાવ તમને...??

હરિ... 5 years ago

રડવા માટે આવે જગ્યા નહીં ho.. ?? ખોટા kaku ને પોતું કરવાનું એક કામ વધી પડશે...

Kinjal Dipesh Pandya 5 years ago

કેતન ભાઈ ની ચા... યાર રડાવશો અહીં બધા ભેગા મળી

Kinjal Dipesh Pandya 5 years ago

આભાર સૌનો

Ketan 5 years ago

ઉધારી ચૂકવવી પડે હો

હરિ... 5 years ago

તમારે તો ઉધારી ચાલે જ છે ને tea પોસ્ટ વાળા પાસે.. ત્યાં થી લઇ આવો ચા.. રૂપિયા kaku આપી દેશે...

Ketan 5 years ago

બોલો...આયા અડધી ચા નથી આપતા

હરિ... 5 years ago

વાહહહ... @di.. લાગે છે તમે શબ્દો ને લાંચ આપી હશે... ???

Ketan 5 years ago

વાહ પંડ્યાજી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now