બુલંદ ઈરાદાઓ ની પગથી બનાવી છે,
અમાપ આસ્થાઓ ની નિસરણી લગાવી છે,
કાન ને થોડા સરવા રાખજે હે ઈશ,
સાંકળ ખખડે તો સમજજે કે તુજ દ્વારે ગુહાર લગાવી છે..
~અદ્વૈત

Gujarati Religious by Himanshu Patel : 111274506

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now