નહીં સમયની ગણત્રી
ના કોઈ ક્ષણોનો હિસાબ




લાગણી આજે પણ..
તારાથી એટલી જ છે..
અનહદ...બેહદ..ને..બેહિસાબ

Gujarati Blog by कबीर : 111274174

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now