એના આગમનના આજ ભણકારા એવા વાગે..
Bhavesh
શાંત જળ પણ જાણે કોઈ મધુર સંગીત વગાડે.. 

Gujarati Whatsapp-Status by Bhavesh : 111273256
Devesh Sony 5 years ago

વાહ ભાઇ.. Musical post... ??

Shefali 5 years ago

વાહ એસીપી

Bhavesh 5 years ago

ધરતીકંપ સુધી ની તૈયારી છે ભાઈ??

Jay _fire_feelings_ 5 years ago

આજે શાંત જળ મધુર સંગીત વગાડે છે,, કાલે એના આગમન પછી ડાકલા પણ સંભવ છે... ????????

Bhavesh 5 years ago

તમે આવ્યા ને વાત એવી કહી.. આ ઊર્મિઓ માજા મુકી વહી...

Bhavesh 5 years ago

વાહ.. આભાર

Tinu Rathod _તમન્ના_ 5 years ago

વાહ.. ભાવેશભાઈ.. તારા સંગતની કેવી રંગત લાગે !! પતઝડ પણ મને વસંત લાગે...

Bhavesh 5 years ago

આ દિલને આજ મસ્તી ચડી છે.. કારણ જુની યાદો પટારા માં પડી છે..

Bhavesh 5 years ago

આભાર ?

Shweta Parmar 5 years ago

વાહ વાહ કેવું પડે હો ભાભી ને.... ????

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

આ દિલ ને બેનામ કેમ મસ્તી ચડી છે, પ્રેયસીના આવવાના ભણકાર લાગે છે.

Bhavesh 5 years ago

આગમનથી એમના શું થશે.!! નજરો ઢળશે કે ધડકન થંભશે..!!

Bhavesh 5 years ago

વાહહ. આભાર

Shefali 5 years ago

વાહ.. હૈયામાં આજ અજબ ઉમંગના વર્તારા થાય, લાગે છે કોઈના આગમનના એંધાણા થાય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now