સરર સરકતું , મન જરૂર છે,
તન થી જોડતું એ, જરૂર છે;

સંબંધોના તાણાવાણા અહીં,
સ્વાર્થણી ,ખટ રાગ જરૂર છે;

પ્રેમ તો શાશ્વત છે, હોમી દીધું,
શાશ્વત ની, મુલાકાત જરૂર છે;

અદબ છે વ્યાજબી,કર્મ કરતાં,
ત્યાગમાં તત્પર સ્નેહ ,જરૂર ‌છે;

હું નથી જ્યાં, ટકી રહેશે શાંતિ,
આનંદ જીવનમાં તાતી જરૂર છે;

={{{{{{{======}}}}}}}}==

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111272707

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now