" સહજ "
કેમકે,,,,,,,,,,,,

અર્થ એક સહજ છે,

સહજ એક કઠીન યોગ છે,,

જો હો રહા, ઉસે હોને દો,

તટસ્થ ભાવે દર્શન કરો,

સ્વયં તેમાં સહજ રહો,

ઈશ્વર પણ સહજ છે,

સહજ માં જ મસ્ત રહો,,,,

@ કૌશિક દવે

Gujarati Poem by Kaushik Dave : 111272686

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now