" સહજ"


સહજ જ સહજ છે,

સહજ ના સહજ છે,

સહજ થી જ પ્રાપ્ત છે,

કઠીન યોગ સહજ છે,,

સૌથી કઠીન સહજ છે,

સહજ એક સહજ યોગ છે,,,
,

@ કૌશિક દવે

Gujarati Poem by Kaushik Dave : 111272685

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now