અજવાળાની આપ લે ન પણ હોય,
અંધારાની લ્હાણી બધી કરી નાખજો,
ભીતર શું મુંઝાયા કરવું એકલું સાવ જ,
મળે દીવો કોઈના દિલમાં હૈયું ઠાલવી નાખજો..

Gujarati Good Morning by HINA DASA : 111272343
Kamlesh 4 years ago

વાહ... કેમ નહીં...

HINA DASA 5 years ago

હા એમ..

HINA DASA 5 years ago

આભાર... શુભ સવાર

મોહનભાઈ આનંદ 5 years ago

ખુબ સુંદર રચના.. શુભ સવાર નમસ્કાર...

HINA DASA 5 years ago

આભાર આભાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now