*Ravi ni mandi*

આવી છે મંદી ને
હરામ થઈ છે આ જિંદગી

એ માણસ હવે કરવી પડશે ઇચ્છાઓની તારે પસંદગી.
મોટા મોટા સપનાઓમાં તું હવે રાખ થોડી કંજૂસી કે,

આવી છે મંદી ને,
હરામ થઈ છે આ જિંદગી

નહિ ઉજવાય હવે કોઇ પ્રેમના દિવસો , ને નહીં મળે ગિફ્ટો મોટી મોટી કે,
હવે પ્રેમમાં પણ કરવી પડશે કટોતી, કે
આવી છે મંદી ને
હરામ થઈ છે આ જિંદગી.

નહિ ચાલે હવે આખો દિવસ પબજી પબ્જી કે
કરવી પડશે દરેક નોકરી

આવી છે મંદી ને
હરામ થઈ છે આ જિંદગી.

*Good night*

Gujarati Blog by RJ_Ravi_official : 111271515

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now