*મળે ખભો તો રડી લઇએ,*

*ના નરમ તો નથી કાળજા અમારા પણ*

*પૂછે જો કોઈ હાલ તો આંસુનો એક દરિયો બતાવી દઈએ.*

*સાહેબ આ દુનિયા માં લોકો કામ પૂરું થતા જ પોતાનો રસ્તો બદલી દે છે.... એટલે રડવાનું છોડો અને માં બાપ ને ખુશ રાખો...*??????

Good night????

Gujarati Blog by RJ_Ravi_official : 111270914
Hir 5 years ago

Potanu kam puru thata rasto badlva wali aa duniya ma sachvi ne raheva ma j maja

Hir 5 years ago

Khub j sachi vat

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now