ક્યારેક જીવન જીવવાની રીત અણગમતી અપનાવી લઉ છું,

સત્ય ને રેઢું મુકી સમાધાન તરફ ઢસડાઈ જાઉં છું.

Gujarati Blog by Er.Bhargav Joshi અડિયલ : 111270611
Er.Bhargav Joshi અડિયલ 5 years ago

નજર માં પોતાની ગીરી ને બીજા ને ઊંચા કરવા પડે છે.. સબંધો ક્યાં સાચવવા ક્યારેક અકારણ નમવું પડે છે...

Rupal Patel 5 years ago

સરસ.. એટલું બધું સમાધાન ના કરાય સત્ય રેઢું મુકીને કે પોતાની નજર માં નીચા થઈ જવાય

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

હા..ભાઈ..સબંધો સાચવવા ઘણીવાર નમી જઉં પડે છે.

Devesh Sony 5 years ago

વાહ ભાઇ... ક્યારેક સમય, સંજોગો મુજબ સમાધાન કરવુ જરૂરી છે...

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

હા...બહુ જલદી સમજ કેળવી લીધી..

Tinu Rathod _તમન્ના_ 5 years ago

ઓહ.. સરસ.. નાની ઉંમરમાં સારી સમજદારી કેળવી લીધી.

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

સબંધો જે સાચવવા રહ્યા મારે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now