રાહ જોઈ બેઠી હું તો શરદપુનમની રાતે,
મારો વાલમ આવશે એ સ્વપ્નની વાતે.

ના આવો તો કંઈ નહીં વાલમ જી,
પ્રીતડી ના તોડતા ભવોભવના સંગાથે.

- પરમાર રોહિણી " રાહી "

Gujarati Shayri by Rohiniba Raahi : 111270240
RJ_Ravi_official 5 years ago

ક્યાં બાત ....ક્યાં બાત

Rohiniba Raahi 5 years ago

Ha..ho...?.. Thanks

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

આવશે આવશે ...આશા રાખ....???

Rohiniba Raahi 5 years ago

આભાર સ્વેતા....?

Rohiniba Raahi 5 years ago

વાહહહ....ખૂબ જ સુંદર... અદ્ભૂત... ખૂબ ખૂબ આભાર ...?

Devesh Sony 5 years ago

વાહ... અપ્રતિમ.. ? શરદ પૂનમની રાતે પેલા ચાંદલા નું તેજ જગતભર માં વિસ્તર્યું... અેમને ગરબે ઘુમતા જોઈ ચંદ્ર પણ અવઢવમાં....!! કે ધરતી પર મુજથી વધુ નૂર ક્યાંથી અવતર્યું...

Rohiniba Raahi 5 years ago

આભાર શૈફાલી....?

Rohiniba Raahi 5 years ago

આભાર ...??

Bhavesh 5 years ago

જોરદાર ???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now