❛નજર લાગે એમ, શું કોઈ જોતું હશે,
આટલું તે વહાલ, કદી હોતું હશે...❜

Gujarati Thought by Afsana : 111270128
Rudrarajsinh 4 years ago

વહાલ તો દરિયા થી મોટું હોય છે, નજર તો એને લાગે જે ખાસ છે તરસે છે લોકો આજે એક બુંદ માટે, તમને જો આ દરિયો મળ્યો બહુ છે... લી. રુદ્ર રાજ સિંહ

Jay _fire_feelings_ 5 years ago

હોય જ ને...!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now