#શરદપૂનમ #શરદપૂર્ણિમા #મેળો #ચાંદ #ચાંદની #ગરબા #સોરઠ #કવિતા


? શરદ પૂનમ ?

વાટ શરદ ની જોઈ ને
પૂનમે પામ્યા પૂર્ણતા

સોળે કળા નો ખીલતો ચાંદ
ગરબાનો કરે છે છેલ્લો નાદ

આસો પૂનમે થાય અમૃતવર્ષા
ચાંદની માં મુકે છે દૂધ-પૈવા

ગોપીયુ બની છે ઘેલી સુર માં
કૃષ્ણે કરી રાસલીલા વ્રજ માં.

વર્ષા વિદાય ને હેમંત હરખાય
મેળો પૂનમ નો સોરઠે મણાય

Gujarati Good Morning by કલમ ના સથવારે : 111269911

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now