જે જોઈએ તે કિંમત આપવાની તૈયારી છે...
દિલ જે ચોરી લીધુ છે ને તે પાછુ આપો...
હવે આ જાન જવા ની તૈયારી છે...

Dk's world...

Gujarati Shayri by Devesh Sony : 111267861
KgBites 5 years ago

Ohohooo... Nice

Shefali 5 years ago

ભાર્ગવ નાનો છે હજી.. ભણે છે એને ભણવા દે.. તારું pataav પહેલા

Devesh Sony 5 years ago

તમતમારે મન મૂકીને શોપીંગ કરો દી... વરરાજા ભાર્ગવભાઈ બીલ Paytm થી કરી દેશે... ???

Shefali 5 years ago

હા અને મને શોપિંગ કરવાની...?

Tinu Rathod _તમન્ના_ 5 years ago

ભાઈ જરા આગળથી જણાવજો...રજા લેવાની સમજ પડે... ?????

Devesh Sony 5 years ago

ભાઈ તમને તો બઉ ઉતાવળ... ચાલો પહેલાં તમારુ જ ગોઠવી દઈએ?

Shefali 5 years ago

હા ટ્રેન તો બુક કરી જ દો.. છોકરી મળી જશે પછી

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

બુલેટ ટ્રેન બુક કરી દઈએ... ભૈ માટે..

Shefali 5 years ago

હા હા હા.. એ પણ સાચું.. સ્પેશિયલ ટ્રેન રાખજો તમે બંને@ ભાર્ગવ અને @ દેવેશ

Devesh Sony 5 years ago

બસ ના ચાલે દી... ટ્રેન આખી રાખવી પડે mb માટે તો.. ?

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

હા...એક બસ તો રાખજો જ ...??

Shefali 5 years ago

એક બસ mb વાળા માટે રાખજે..

Devesh Sony 5 years ago

વાહ.. દી... ??

Devesh Sony 5 years ago

લો બોલો... આવતા ની સાથે જ ભાઈ ને જાન માં જાવુ છે.!! ?

Shefali 5 years ago

હા હા હા

Shefali 5 years ago

વાહ.. જે મારું છે એ દિલ જ લીધું છે, એને ચોરીનું નામ આપી બદનામ ના કર..

Er.Bhargav Joshi અડિયલ 5 years ago

ક્યાં રસ્તે થી નીકળવાની છે જાન (લગ્નની) ....?????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now