મીણ હોય અંદર પણ શાહુડી જેમ રહેવું પડે,
ડહાપણ બહુ ન ચાલે પાગલ થઈ વહેવું પડે,
પારદર્શક ક્યાં રહી શકાય છે આ જગઉંબરે !
હો દર્દ તો પણ "મજામાં" એમ કહેવું પડે...

Gujarati Good Morning by HINA DASA : 111266390
Kamlesh 4 years ago

વાહ... આવું બધું શું કામનું???

HINA DASA 5 years ago

તમે આ ફિલ્ડમાં આવ્યા પછી છોડી દીધું છે

Bhavesh 5 years ago

મને તો થયું હમણા એક પંક્તિ બનાવશો??

HINA DASA 5 years ago

વિદ્યા,વર્ષા,જીગરી,જૈનિષ,ભાવેશ, રોહિત....બધાનો ખોબલે ખોબલે આભાર

ધબકાર... 5 years ago

જોરદાર...

Vidya 5 years ago

Sachi vaat 6

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now