એક વિરામ જયાં લીધો મેં એ પૂર્ણવિરામ સમજી બેઠાં છે,
મારાં પોતાનાં જ મને શું શું સમજી બેઠાં છે,
કયાં કયાં લડુ ચોતરફ શિકારી માંચડે બેઠાં છે
જયાં નજર ઉંચી કરીને જોઉં,
મારા જ મારી સાથે અદાવત કરી બેઠાં છે.

@B

Gujarati Shayri by Bindiya : 111266035
Sarvaiya Raa 5 years ago

Sari kaynath jukane bethi lekin o nahi jukata jo khuda par bharosa Ho

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now