HINA DASA 5 years ago

હા તો ભણાય ને રોડ જ માપ્યા તે

Bhavesh 5 years ago

તો શું આ સરકારી બાબુ જેવી થોડી સરખાઈ છે

HINA DASA 5 years ago

હાહાહા આને શુ મંડી ભંગાર તો રોજ નીકળે

Shefali 5 years ago

ભયંકર મંદી ચાલે છે નહી એસીપી?

HINA DASA 5 years ago

ભાવેશ બધે માંગવાનું શરૂ કરી દો છો, ભાભીએ આજે ટિકિટના નથી આપ્યા

Jainish Dudhat JD 5 years ago

Rokda ????? MB toh free service aape 6 ne ? ????????

Shefali 5 years ago

ઈસરો વાળા એ પણ એસીપી માં હાથ ધોઈ naakhya છે.. ચંદ્ર નું મિશન પતે એટલે એમનું ચાલુ થવાનું છે

Jainish Dudhat JD 5 years ago

Hu a j pu6to hato k heena ji kon ? ??????????

HINA DASA 5 years ago

એટલે તમને કહ્યું નહિ હોય ને કે તમારા ખાલી બ્રેઇનનું સેમ્પલ ચેક કરીએ છીએ

Bhavesh 5 years ago

હા તો ભાઈ રોકડા જમા કરાવજો??

Shefali 5 years ago

અને આ સખી કાર્ટૂન ની સરદાર

Bhavesh 5 years ago

ઈસરો વાળા પણ આમ ડોકટર જેવા પેશન્ટ ને ખબર ના પડવા દે તમને શું રોગ છે...

Shefali 5 years ago

હા હા હા Jainish

HINA DASA 5 years ago

હાહાહા આ ભાવેશ ને જીગરી કાર્ટૂન કેરેકટર જ છે

Jainish Dudhat JD 5 years ago

Mast comic book vanchta hoy evi maza aave 6.... ????????

HINA DASA 5 years ago

હા પણ સ્માર્ટનું સેમ્પલ તો મળી ગયું, હવે ખાલી બ્રેઇન માટે તમને શોધે છે

Shefali 5 years ago

હા હા હા

Bhavesh 5 years ago

ઈશરો વાળા તમારા અભ્યાસ માથી નવરા થાય પછી આ બાજુ ફરકેને

Shefali 5 years ago

પહેલું એસીપી છે

Shefali 5 years ago

હું આવા બોર બનાવવા જેવા નાના કામ માં નથી પડતી..એસીપી

HINA DASA 5 years ago

બીજું ને પહેલું તો તું જ રહીશ

Bhavesh 5 years ago

હજુ બીજો પગ મુકવા દો દરીયો જ બનશે.. આ તો એક પગ નો કમાલ

Shefali 5 years ago

આતંક નું બીજું નામ તો હિના છે પણ

HINA DASA 5 years ago

ભાવેશ તમને ક્યાં ઇશરોવાળા લઈ ગયા ખાલી મગજનું સેમ્પલ બતાવવા, બધાને ખબર ન પણ હોય જીગરીની આવડતની

Shefali 5 years ago

એ મજબૂત પર્વત હતો.. એટલે ખાલી સમથળ

HINA DASA 5 years ago

તારો પગ પડે ત્યાં તો દરિયો થઈ જવો જોઈએ, આમ કેમ થયું

Shefali 5 years ago

સાચી વાત એસીપી.. તમારી ઉમર થઈ હવે.. સાચવજો

Bhavesh 5 years ago

એટલે તમારૂ કહેવાનું થાય જીગરી ને પાણીના બોર કરવા વાળા સાથે લઈ જાય??

Shefali 5 years ago

ના એ પર્વત હતો.. તો હવે સમથળ થઈ ગયો

HINA DASA 5 years ago

ધરતી નીચે ધસી ગઈ હશે ને

Bhavesh 5 years ago

આ ઉમરે બધા રોગ ઘર કરે જ

Shefali 5 years ago

ના રે.. હું તો વાસ્તવિકતાની ધરતી પર વિહરુ છું?

HINA DASA 5 years ago

તને મળ્યા નથી ને હજુ એટલે ખબર ન હોય આતંક કોને કહેવાય એ

Bhavesh 5 years ago

જુનાગઢ થી રાજકોટ થોડું છેટુ એટલે ડર જ

Shefali 5 years ago

બસ ખાલી ડર જ.. આવું ના ચાલે સખી જો.. આ તારી તોહિન કહેવાય.. તારો તો આતંક લાગવો જોઈએ

HINA DASA 5 years ago

ઓહ ભ્રમરિયા પણ છે જીગરી તને

Bhavesh 5 years ago

ગર્વ ને ડર માં ફરક હોય

HINA DASA 5 years ago

હા સાચી વાત બાકી તમને ઘરમાય કોઈ પૂછતું નથી ખબર ને

Shefali 5 years ago

લે સખી મારી ઉંમર મારે વાંચવાની થોડી હોય.. એતો મને ખબર જ હોય

Shefali 5 years ago

તો તમને તો ગર્વ હોવો જોઈએ એસીપી કે અમે તમારા મિત્રો છીએ

HINA DASA 5 years ago

હા મને ખબરને તને નમ્બરિકલ બ્લાઇન્ડનેશ છે એ 61 વાંચતા નથી આવડત

Bhavesh 5 years ago

હા એક આજીવન 16 અને એક સદીઓથી ધરતી પર વસતી પ્રજાતિ

Shefali 5 years ago

મને તારી વહુ ની દયા આવે સખી.. એને ખબર પડશે સાસુ શું બોલી ગયા એ??

Shefali 5 years ago

હા હા હા સખી શું ઉદાહરણ..

HINA DASA 5 years ago

હાહાહા જીગરી કદાચ.......

Shefali 5 years ago

એસીપી છે વૃદ્ધ.. બાકી હું તો ખબર ને 16 વર્ષ ની જ છું.. આજીવન

HINA DASA 5 years ago

મારું મગજ તો બેગણું કામ કરતું તો મારે તો ચાલે તમારૂ તો મગજ શૂન્યની સાબિતી આપવા ઉદાહરણ પૂરું પાડે

Bhavesh 5 years ago

એતો હિના ને બદલી ગયું તો અમારા જેવા મહાન થોડા બાકાત રહે..

Shefali 5 years ago

હા તો એતો ભવિષ્ય નો વિચાર કરીને મોટો રખાવ્યો.. કદાચ જાડી થઈ જાઉં તો

HINA DASA 5 years ago

ઓહ જો ભુલાઈ ગયું, આ તમારા જેવા વયોવૃદ્ધ સાથે રહીને મને પણ રોગ લાગુ પડ્યો

Shefali 5 years ago

સખી બદલવા માટે મગજ પણ જોઈએ અને તું ભૂલે છે એસીપી પાસે ક્યા મગજ છે જ

Shefali 5 years ago

તને બહુ ઉતાવળ સસુગીરી કરવાની

Bhavesh 5 years ago

જો અરિસો મોટો તમેજ સ્વિકાર કર્યો ???

HINA DASA 5 years ago

હા તો મફત માં મળતું હોય તો ભાવેશ મગજ પણ બદલી નાખશે,

Shefali 5 years ago

તમે ચિંતા ના કરો એસીપી.. મારા રૂમ નો અરીસો ઘણો મોટો છે..

Shefali 5 years ago

મારી આંખ તો બરાબર સખી.. તમે બંને કરાવો.. બે જણ જશો તો discount pan મળશે

HINA DASA 5 years ago

જીગરી મારે છોકરો પરણાવવો છે, તને ઉચકું તો રામ રમી જાય..

HINA DASA 5 years ago

હાહાહા જીગરી જો આ ભાવેશ બોલે છે આમાં મારો કોઈ સાથ નથી

Bhavesh 5 years ago

ઓપરેશન ના કરાવે ખાલી અરિસામા સમાય જાય તો પણ ઘણું...

HINA DASA 5 years ago

જીગરી આંખોનું ઓપરેશન ક્યારે કરાવે છે

Shefali 5 years ago

નંબર આવ્યા છે તમને બંને ને આંખે એટલે જ પાતળી પરમાર તમને જાડી લાગે છે .?

Bhavesh 5 years ago

ખોટી વાત મારાથી એવું કડવું સત્ય બોલાયજ નહીં.

Shefali 5 years ago

હા જો ને બંને.. પીઠ પાછળ બુરાઈ કરે.. દોસ્ત દોસ્ત ના રહા..

Shefali 5 years ago

બોલો.. શેના ભજન કરવા તમારે એસીપી હે.. જોકે આમ તો ઉંમર થઈ એટલે બરાબર..

Shefali 5 years ago

સખી તારે ક્યાં મને ઊંચિકીને ચારધામ કરાવવા છે તો વજન ની ચિંતા કરે..

Bhavesh 5 years ago

બન્ને ને કહો??

HINA DASA 5 years ago

એ તો જીગરી ઓળખે તમને..

Bhavesh 5 years ago

જળો મે એવું નહીં કહ્યું હો..

HINA DASA 5 years ago

હાહાહા ધરતી પર ભાર ઓછો થઈ જશે નહિ

Bhavesh 5 years ago

જે ઘટશે એમનુ વજન.. તો કરવા પડશે ભજન...

HINA DASA 5 years ago

કેમ વસાવું હૈયે વજન તારું થોડું ઘટી જવા દે...

HINA DASA 5 years ago

વાહ વાહ

HINA DASA 5 years ago

આભાર જીગરી

HINA DASA 5 years ago

આભાર જૈનિષ

Shefali 5 years ago

તારી આંખોમાં મને વસી લેવા દે, તારા હૈયામાં થોડું શ્વસી લેવા દે..

Shefali 5 years ago

વાહ સખી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now