ચાલ રમીએ સાથમાં
હાથ લઈને હાથમાં

સહિયર સંગાથ માં
નોરતા ની રાતમાં...

Gujarati Dance by Shweta Parmar : 111264349
Shweta Parmar 5 years ago

રઢીયાળી આ રાતમાં વ્હાલમ ની વાતમાં હૈયાના હરખમાં રાસ ની રમઝટ માં...

Bhavesh 5 years ago

આંખ લડાવીએ તાલમાં સમજી ઈશારા શાનમાં કેફ ચડાવીએ પ્રેમમાં નારહીએ આજ ભાનમાં

Harsh Parmar 5 years ago

ભગવાન કરે બધા વર્ષ ચાંદ બનીને આવે દિવસનું અજવાળું શાન બનીને આવે ક્યારેય દુર ના થાય તમારા ચહેરા પરથી આ ખુશી આ નવરાત્રી નો તહેવાર એવો મહેમાન બનીને આવે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now