ના આમ, ના તેમ
ના કારણ ના કેમ,
ના શંકા ના વહેમ,
પ્રેમ એટલે
બસ પ્રેમ,પ્રેમ અને પ્રેમ!!#JK ❤️

Gujarati Good Morning by Krina : 111263994
Hemant Parmar 5 years ago

prem na samjva mate samay lavo jaruri che karan ka, samjya vagar prem nibhavo ashakya che...

Dharmesh Vala 5 years ago

જે સંબંધમાં આધિપત્ય નહી પણ સમર્પણ હોય તે પ્રેમ... જે સંબંધમાં નરી નિર્મળતા હોય તે પ્રેમ... જયા સ્વાર્થ વગરનો સેતુ રચાય તે પ્રેમ... જે ભાવ શબ્દોથી આલેખી ન શકાય તે પ્રેમ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now